ટી.પી. ૦૪(મણિનગર). એફ.પી.નં.૧૦૫માં આવેલ શેઠ એલ.જી.જનરલ હોસ્પીટલ/કેમ્પસમાં આવેલ બિલ્ડીંગ ક્રમાંક નં.બી-બ્લોકના જર્જરીત બીલ્ડીંગને સ્થળેથી ડીમોલીશન કરી ઉતારવા/દુર કરવા તથા સદર કામગીરી દરમિયાન બાંધકામમાંથી નીકળતો તમામ માલ સામાન લઈ જઈ. સ્થળેથી કાટમાળ હટાવી જગ્યા ખુલ્લી કરી જમીન લેવલે સમતળ કરી આપવાના કામની ઓફર