અ.મ્યુ.કો. સંચાલિત જીમ્નેશિયમોમાં કસરતના સાધનો સપ્લાય, ઇન્સ્ટોલેશન તથા ત્યારબાદ ત્રણ વર્ષ સુધી સ્પેર પાર્ટસ સાથે મેન્ટેનન્સ સાથે સપ્લાય કરવા ઈ-ટેન્ડર દ્વારા ત્રણ વર્ષ માટે એજન્સી નકકી કરી એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ (A.R.C.) કરવા બાબત.