અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬ અંતર્ગત સિંધુભવન રોડ અને વિરાંજલી વન નિકોલ ખાતે તદ્દન હંગામી ધોરણે તા.૦૫.૧૨.૨૦૨૫ થી ૧૬.૦૧.૨૦૨૬ સુધી બનાવવામાં આવનાર ફુડ ઝોનમાં| ફુડ સ્ટોલ્સ મેળવવા માટે અરજી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઈટ| Http://Www.Ahmedabadcity.Gov.In/ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને તા.૨૯,૧૨.૨૦૨૫ના રોજ બપોરના ૦3 : ૦૦ કલાક સુધી ઉપરોકત સરનામે જમા કરાવવાના રહેશે.