અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવતા વિવિધ જાહેર કાર્યક્રમો, સંસ્થાકીય કાર્યક્રમો તેમજ આકસ્મિક પરિસ્થિતિ દરમ્યાન ભોજન, રીફ્રેશમેન્ટ ને લગત આનુસંગીક વ્યવસ્થા સર્વિસ સહિત (All-Inclusive With Service) પુરી પાડવા માટે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ નિયત કરવા માટેનું ટેન્ડર.