પૂર્વ ઝોનમાં ઈલે. વોર્ડ:- 41 (વસ્ત્રાલ)માં ટી.પી 113 (વસ્ત્રાલ), એફ.પી. 186/Pમાં આવેલ મુખ્ય મંત્રી આવાસ યોજના અંતર્ગત Ews-3 આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ ગંગા એપાર્ટમેન્ટની કુલ 08 (આઠ) દુકાનોની રીટેન્ડર કમ જાહેર હરાજી બાબત...